જાણો, કેવી અનોખી પદ્ધતિ દ્વારા ગુજરાતમાં સિંહની વસ્તી ગણતરી કરાઇ

11:18
 
แบ่งปัน
 

Manage episode 269505583 series 2506247
โดย SBS Radio และถูกค้นพบโดย Player FM และชุมชนของเรา -- ลิขสิทธิ์นี้เป็นของผู้เผยแพร่ ไม่ใช่ Player FM โดยมีการสตรีมเสียงโดยตรงจากเซิร์ฟเวอร์ผู้เผยแพร่ กดปุ่มติดตามเพื่อติดตามการอัพเดทใน Player FM หรือวาง URL ฟีดนี้ไปยังแอพพอดคาสท์อื่น

ગુજરાતની પ્રતિષ્ઠા સમાન સાસણના સિંહની દર પાંચ વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. વર્ષ 2020માં કોરોનાવાઇરસના પ્રતિબંધોના કારણે આ વખતે વસ્તી ગણતરી માટે કેવા પ્રકારની અલગ રીત અપનાવવામાં આવી તે વિશે ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ વાઇલ્ડલાઇફ જુનાગઢ દુષ્યંતભાઇ વસાવડાએ SBS Gujarati સાથે વાત કરી હતી.

749 ตอน